Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ગ્રહણ : ઈતિહાસમાં પ્રથમવાર કુંભમેળાનો સમયગાળો ઘટાડી દેવાયો. જાણો ક્યારે યોજાશે શાહી સ્નાન

ઈતિહાસમાં સૌપ્રથમ વખત હરિદ્વાર માં આયોજિત કુંભમેળાનો સમય ઘટાડીને એક મહિનો કરવામાં આવ્યો છે 

સરકારના જાહેરનામા મુજબ ૧લી એપ્રિલથી ૩૦મી એપ્રિલ સુધી કુંભ મેળાનું આયોજન થશે અને સાથે જ ૧૨મી એપ્રિલ, ૧૪મી એપ્રિલ અને ૨૭મી એપ્રિલ એમ ત્રણ શાહી સ્નાન થશે. 

Join Our WhatsApp Channel

સામાન્ય રીતે કુંભ મેળો ઉતરાયણથી શરૂ થાય છે અને સાડા ત્રણ મહિના સુધી ચાલે છે.  

Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Exit mobile version