Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૫ જુલાઈ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૫ જુલાઈ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અષાઢ સુદ અગિયારસ છે

todays horoscope today 25 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 25 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૨૫ જુલાઈ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અષાઢ સુદ અગિયારસ

 

“દિન મહીમા”

દેવશયની / દેવપોઢી એકાદશી – દ્રાક્ષ, ચાર્તુમાસ શરુ, પુનર્યાત્રા, પંઢરપુરયાત્રા – મહારાષ્ટ્ર, ગૌરીવ્રત મોળાકાત વ્રત આરંભ, વિછુંડો, વિષ્ટી ૧૧ઃ૩૫ સુધી

 

“સુર્યોદય” – ૦૬.૧૪(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૫(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૩૦ થી ૧૧.૦૭

 

“ચંદ્ર” – વૃશ્ચિક 

આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – જયેષ્ઠા

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૫૨ – ૯.૩૦

ચલઃ ૧૨.૪૫ – ૧૪.૨૩

લાભઃ ૧૪.૨૩ – ૧૬.૦૦

અમૃતઃ ૧૬.૦૦ – ૧૭.૩૮

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૧૬ – ૨૦.૩૮

શુભઃ ૨૨.૦૦ – ૨૩.૨૩

અમૃતઃ ૨૩.૨૩ – ૨૪.૪૫

ચલઃ ૨૪.૨૫ – ૨૬.૦૭

લાભઃ ૨૮.૫૨ – ૩૦.૧૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, વિચારોમાં પરિવર્તન જણાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

 

“મકરઃ”(ખ,જ)-

આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Jupiter Mars Conjunction ગુરુમંગળનું મિલન ૩ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધારશે કારોબારમાં ઊભી થશે નવી તકો, જાણો લકી રાશિઓ!
Post Diwali Lucky Zodiac Signs દિવાળી બાદ ગ્રહગોચર પલટાશે લક્ષ્મી કૃપાથી આ ૬ ભાગ્યશાળી રાશિઓનું સુવર્ણ વર્ષ શરૂ; કારકિર્દી અને વેપારમાં પ્રચંડ વૃદ્ધિ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version