News Continuous Bureau | Mumbai
આજે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે. અગાઉ વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા સ્પીલ કરી હતી. ત્યારે હવે વડાપ્રધાન ક્રેન્દ્ર મોદી રાજસ્થાન પહોંચી ગયા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનું સ્વાગત કર્યું.
PM મોર્દી આજે કરોડો રૂપિયાની યોજનાઓનો શિલાન્યોર્સ કરશે. વડા પ્રધાન સિરોહી જિલ્લાના આબુ રોડ ખાતે પાર્ટી દ્વારા આયોજિત જનસભાને પણ સંબોધિત કરશે.
Prime Minister Shri @narendramodi offered prayers at the Shrinathji Temple in Nathdwara, Rajasthan. pic.twitter.com/eSsVEJz2m4
— G Kishan Reddy (@kishanreddybjp) May 10, 2023
નાથદ્વારા પહોંચતા જ લોકોએ વેડાપ્રધાન મોદીની કાર પર ફૂલોની વર્ષા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાને નાથદ્વારા મંદિરમાં શ્રીજી બાવા ના દર્શન કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો: હવે રશિયા ભારત પાસેથી રૂપિયામાં પેમેન્ટ સ્વીકારતા ખચકાઈ રહ્યું છે. શું ભારત માટે ચિંતાનો વિષય છે?