Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની આરાધ્યા દેવી – મુંબા દેવી મંદિરમાં માતાજીના શૃંગારના આજના દર્શન કરો અહીં

News Continuous Bureau | Mumbai

આજથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધોને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

આ પાવન અવસર પર મુંબઈની આરાધ્યા દેવી એટલે કે મુંબા દેવી મંદિરમાં દેવી માતાનો ફૂલોના હારથી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે.

આ વિશેષ શૃંગારમાં માતાનું અનેરું રૂપ જોવા મળી રહ્યું છે. જે મનને મોહી લે છે.. જુઓ તસવીરો.. 

આ સમાચાર પણ વાંચો : આજે નવરાત્રિનો પ્રથમ દિવસ- જાણો મા શૈલપુત્રીની પૂજાની રીત-શુભ સમય મંત્ર અને શુભ રંગ

Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shravan Solar Eclipse શ્રાવણી સોમવાર અને સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ, આ રાશિના લોકોએ રાખવી પડશે વિશેષ કાળજી.
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Last Solar Eclipse of the Year વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ; 7 કલાકથી વધુ સમય સુધી રહેશે રાહુકેતુનો પ્રભાવ
Exit mobile version