276
Join Our WhatsApp Community
- અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દાન અભિયાન શરૂ થઇ ગયુ છે.
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર માટે સૌથી પહેલા દાન આપીને આ અભિયાનની શરૂઆત કરી છે.
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર માટે પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યુ છે.
- ચેક દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ દાન ટ્રસ્ટને સોપ્યુ છે.
You Might Be Interested In