Site icon News Continuous Bureau | Mumbai

નવલી નવરાત્રીનું બીજું નોરતું – આજના પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના લાઈવ દર્શન

News Continuous Bureau | Mumbai

માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navaratri)નો પ્રારંભ સોમવારથી થઇ ગયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધો(Covid restriction)ને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવલી નવરાત્રીનું આજે બીજું નોરતું છે. આ પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના દર્શન લાઈવ.. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રીનું બીજું નોરતું – ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

 

Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Jupiter Mars Conjunction ગુરુમંગળનું મિલન ૩ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધારશે કારોબારમાં ઊભી થશે નવી તકો, જાણો લકી રાશિઓ!
Post Diwali Lucky Zodiac Signs દિવાળી બાદ ગ્રહગોચર પલટાશે લક્ષ્મી કૃપાથી આ ૬ ભાગ્યશાળી રાશિઓનું સુવર્ણ વર્ષ શરૂ; કારકિર્દી અને વેપારમાં પ્રચંડ વૃદ્ધિ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version