Site icon

શ્રી આગ્રા તીર્થ. 

આ પવિત્ર તીર્થસ્થળ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરના રોશન મહોલ્લામાં આવેલું છે, જે પવિત્ર યમુનાના કાંઠે સ્થિત છે. તે આગ્રા ફોર્ટ રેલ્વે સ્ટેશનથી માત્ર 1 કિમી દૂર છે. મંદિરના મૂળનાયક ભગવાન શ્રી ચિંતામણી પાર્શ્વનાથ છે. યશભના મૂલ્યવાન સફેદ પથ્થરથી બનેલી મૂર્તિ, પદ્માસન મુદ્રા માં બિરાજમાન છે.  શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન શ્વેતાંબર જૈન મંદિર પેઢી, આચાર્ય વિજયસૂરીશ્વરજીના ઉપાશ્રય, રોશન મહોલ્લા, આગ્રા (ઉત્તર-પ્રદેશ) દ્વારા સંચાલિત છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version