શ્રી ભીલાડિયાજી તીર્થ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. જૈન શાસ્ત્રોમાં આ સ્થાન ભીમાપલ્લી નામથી ઓળખાય છે. મંદિર ના મૂળનાયક ભગવાન ભીલાડિયાજી પાર્શ્વનાથની ઉચ્ચ, કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિર નું નવીનીકરણ આચાર્યશ્રી ભદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. અહીં એક મોટી ધર્મશાળા અને એક આધુનિક ભોજનશાળા પણ અહીં છે.
શ્રી ભીલાડિયાજી તીર્થ.
