Site icon News Continuous Bureau | Mumbai

 શ્રી દર્ભવતી તીર્થ.

શ્રી દર્ભવતી તીર્થ ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઇ ગામમાં સ્થિત એક  પ્રાચીન જૈન તીર્થ સ્થાન છે. આ મંદિરના ભોંયરામાં ભગવાન લોઢાણા પાર્શ્વનાથની 120 સે.મી. ઊંચી, કાળી રંગની મૂર્તિ અર્ધ – પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ રેતીની બનેલી કલાત્મક મૂર્તિ જોવામાં ખૂબ પ્રાચીન લાગે છે. એવું કહેવામાં આવે છે કે આ તે મૂર્તિ છે જે આ મોટા કિલ્લાના નવીનીકરણ સમયે રાજા વિરધવલના સલાહકાર તેજપાલ દ્વારા ઔપચારિક રીતે સ્થાપિત કરવામાં આવી હતી.  અહીં દર્શનાર્થીઓ માટે  ધર્મશાળા અને ભોજનશાળાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Join Our WhatsApp Channel
Venus Retrograde Impact શુક્રનું વક્રી ગોચર આ ૪ રાશિઓના જીવનમાં આવી શકે છે ઉતારચઢાવ, ૪૨ દિવસ માટે સાવચેત રહેવા સલાહ
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Mangal Budh Yog બુધમંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ ૨ ઓક્ટોબરથી આ 5 રાશિના જાતકો માટે ભાગ્યોદય અને ધનલાભનો સમય
Pitru Paksha Child Birth Astrology પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવું હોય છે? નસીબદાર કે સહન કરવી પડે છે મુશ્કેલીઓ, જાણો જ્યોતિષીય સત્ય!
Exit mobile version