દેશભરમાં આજે 31મી ઓગસ્ટે બુધવારથી ગણેશોત્સવની શરૂઆત થઇ છે. આશરે બે વર્ષ બાદ કોઇ પણ પ્રકારના પ્રતિબંધ અને અંકુશ વગર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે લોકો થનગની રહ્યા છે. ત્યારે મુંબઈના સિદ્ધી વિનાયક ગણપતીના લાઈવ દર્શન કરો અહીં…. નીચેની લીંક પર જુઓ લાઈવ…
