248
Join Our WhatsApp Community
શ્રી સુંદરા અંજનેય સ્વામી મંદિરએ એક હિન્દૂ મંદિર છે, જે બેંગલુરુમાં સ્થિત છે. સુંદરા અંજનેય એટલે કે તેના બધા અલંકારમાં અંજનેય(હનુમાન) અતુલ્ય લાગે છે. આ મંદિર પવનપુત્ર હનુમાનને સમર્પિત છે. આ મંદિરમાં ભગવાન હનુમાનની 12 ફૂટની ઊંચી મૂર્તિ છે. જે જોવામાં ખુબ સુંદર લાગે છે.
You Might Be Interested In
