240
Join Our WhatsApp Community
મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે આવેલું બહુચર માતાજીનું મંદિર આવતીકાલે સદંતર બંધ રહેશે
ચૈત્રી પુનમે શ્રધ્ધાળુઓની બહુ ભીડ થતી હોવાથી બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય લેવાયો છે
જોકે માતાજીની સેવા-પૂજા નિત્યક્રમ મુજબ માત્ર પુજારીઓ દ્વારા કરવામાં આવશે.
મુંબઈ હાવડા રેલ્વે વ્યવહાર થયો ઠપ્પ. નક્સલીઓ નું ભાંગફોડીયુ કૃત્ય જવાબદાર…
You Might Be Interested In