નવલી નવરાત્રીનું ત્રીજું નોરતું – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો દેવોની ભૂમિ હિમાચલ પ્રદેશમાં સ્થિત માતા ચિંતપૂર્ણીના લાઈવ દર્શન  

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navratri)નો પ્રારંભ સોમવારથી થઇ ગયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધો(Covid restriction)ને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવલી નવરાત્રીનું આજે ત્રીજું નોરતું છે. આ પાવન દિવસે ઘરે બેઠા કરો દેવોની ભૂમિ હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના ઉના જિલ્લામાં સ્થિત માતા ચિંતપૂર્ણી(Mata chintapurni)ના દર્શન લાઈવ..

 

નવલી નવરાત્રીનું બીજું નોરતું – ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More