237
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૪ એપ્રિલ 2021
બુધવાર
કુંભ મેળામાં સ્નાન માટે હજારો અને લાખો ની સંખ્યા માં લોકો એકઠા થયા છે. અલગ-અલગ અખાડાના નાગા સાધુ તેમજ ભગવાધારી ઓ સ્નાન માટે અગ્રેસર થઈ રહ્યા છે. જોકે કોરોનાનો ડર કોઈને નથી. જુઓ હરિદ્વારની ચિંતાજનક તસવીરો..
દેશમાં સંપૂર્ણ લોકડાઉનનો હાલ કોઈ જ વિચાર નથી. નાણામંત્રી નિર્મલા સીતારામન નું નિવેદન. જાણો વિગત.
કોરોના ને અવગણી ને કુંભના મેળામાં જબરજસ્ત ગીર્દી. જુઓ વિડિયો.#Haridwar #KumbhMela #ShahiSnan #COVID19 pic.twitter.com/Hfp9K6MW80
— news continuous (@NewsContinuous) April 14, 2021
You Might Be Interested In
