આજનો દિવસ
૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – પૂનમ
"દિન મહીમા" –
વ્રતની પૂનમ, ભાદરવી પૂનમ, ગોત્રીરાત્રીવ્રત સમાપ્ત, ભાગવત સપ્તાહ સમાપ્ત, પંચક, સંન્યાસીના ચાતુર્માસ પૂરા, અક્ષરપૂર્ણિમા, સાંજી શરૂ, અન્વાધાન, અંબાજીમેળો, પોષ્ઠપદી પુનમ, વિષ્ટી ૧૭.૨૨ સુધી
"સુર્યોદય" – ૬.૨૮ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૩૫ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૫૯ થી ૯.૩૦
"ચંદ્ર" – કુંભ, મીન (૨૧.૪૯),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૪૯ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.
"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ
"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૧.૪૯),
રાત્રે ૯.૪૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૮ – ૭.૫૯
શુભઃ ૯.૩૦ – ૧૧.૦૧
ચલઃ ૧૪.૦૩ – ૧૫.૩૪
લાભઃ ૧૫.૩૪ – ૧૭.૦૪
અમૃતઃ ૧૭.૦૪ – ૧૮.૩૫
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૩૫ – ૨૦.૦૪
લાભઃ ૨૩.૦૩ – ૨૪.૩૨
શુભઃ ૨૬.૦૧ – ૨૭.૩૦
અમૃતઃ ૨૭.૩૦ – ૨૮.૫૯
ચલઃ ૨૮.૫૯ – ૩૦.૨૮
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
તમે સ્ફૂર્તિ થી સક્રિય થઈ કામ કરી શકો, સારૂં પરિણામ મળે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવા સલાહ છે, શાંતિ થી વ્યવહાર કરવો.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
સમય સાથ આપે, ભવિષ્યનું આયોજન કરી શકો.
"કર્કઃ"(ડ,હ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, વિદેશવ્યાપાર માં લાભ.
"સિંહઃ"(મ,ટ)-
આંતરિક સંબંધોમાં સારૂં રહે, મન ની વાત વ્યક્ત કરી શકો.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
શત્રુઓથી સાવધાન રહેવું, અન્ય ના વિશ્વાસે ના ચાલવું.
"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારૂ રહે, વિદ્યાર્થીવર્ગ ને લાભદાયક રહે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવી વસ્તુની ખરીદી કરી શકો, તમામ સુખ સગવડ મળે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, મહેનત નું સારું પરિણામ મળે.
"મકરઃ"(ખ,જ)-
ભવિષ્ય માટે આર્થિક આયોજન કરી શકો, નાણાંની ધીરધાર ના કરવી.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કામકાજ માં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વાદ-વિવાદથી દૂર રહેવું, સ્ત્રીવર્ગ ને સારૂં રહે.