Site icon

આજે તારીખ ૧૬.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૬ ઓક્ટોબર ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો સુદ અગિયારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પાશાકુશા એકાદશી- સાકરટેટી, પંચક, ભરત મિલાપ, વિષ્ટી ૧૭.૩૮ સુધી, રવિયોગ ૯.૨૨ સુધી

"સુર્યોદય" – ૬.૩૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૯ થી ૧૦.૫૬

"ચંદ્ર" – કુંભ,
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

"નક્ષત્ર" – ધનિષ્ઠા, શતભિષા (૯.૨૦)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૧ – ૯.૨૯
ચલઃ ૧૨.૨૪ – ૧૩.૫૧
લાભઃ ૧૩.૫૧ – ૧૫.૧૯
અમૃતઃ ૧૫.૧૯ – ૧૬.૪૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૧૪ – ૧૯.૪૬
શુભઃ ૨૧.૧૯ – ૨૨.૫૧
અમૃતઃ ૨૨.૫૧ – ૨૪.૨૪
ચલઃ ૨૪.૨૪ – ૨૫.૫૭
લાભઃ ૨૯.૦૨ – ૩૦.૩૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સગા-સ્નેહી-મિત્રોથી સારૂ રહે, આકસ્મિત લાભ થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
પરિવાર સાથે આનંદ-પ્રમોદ માણી શકો, સુંદર દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, પોઝિટિવ વાતાવરણ રહે.

"કર્કઃ"(ડ,હ)-
માનસિક વ્યગ્રતા જણાય, મૂડ વારંવાર બદલાતો જણાય.

"સિંહઃ"(મ,ટ)-
જાહેરજીવનમાં સારૂં રહે, આગળ વધવાની તક મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
શરીરની કાળજી લેવી, વધુ દોડધામ નિવારવી.

"તુલાઃ"(ર,ત)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ-સગવડ પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી બાબતે ચિંતા રહે, સોદો પાર પડવામાં વિલંબ.

"મકરઃ"(ખ,જ)-
આર્થિક બાબતોમાં સારૂં રહે, મનોમંથન કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
રૂટિન કામમાંથી પરવારી જાત સાથે સમય વિતાવવો.

Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version