આજનો દિવસ
૨ જૂન ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – વૈશાખ વદ આઠમ
"દિન મહીમા" –
પંચક, કાલાષ્ટમી, જૈન સુવ્રતસ્વામી જન્મ, મંગળ કર્ક રાશીમાં ૬.૫૪
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૧ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૨.૩૭ થી ૧૪.૧૫
"ચંદ્ર" – કુંભ,
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.
"નક્ષત્ર" – શતભિષા, પૂર્વભાદ્રપદ (૧૬.૫૮)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૧ – ૭.૪૦
અમૃતઃ ૭.૪૦ – ૯.૧૯
શુભઃ ૧૦.૫૮ – ૧૨.૩૭
ચલઃ ૧૫.૫૪ – ૧૭.૩૩
લાભઃ ૧૭.૩૩ – ૧૯.૧૨
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૩ – ૨૧.૫૪
અમૃતઃ ૨૧.૫૪ – ૨૩.૧૫
ચલઃ ૨૩.૧૫ – ૨૪.૩૭
લાભઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
ખર્ચ પર અંકુશ રાખવો, વિચારી ને યોગ્ય નિર્ણય કરવા.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, દિવસ લાભદાયક રહે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
નોકરિયાતવર્ગને યોગ્ય કામગીરી મળે અને સરાહના થાય.
"કર્કઃ"(ડ,હ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આગળ વધવાની તક મળે.
"સિંહઃ"(મ.ટ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, પ્રગતિકારક દિવસ.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.
"મકરઃ"(ખ,જ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આર્થિક બાબતોમાં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
