Site icon

આજે તારીખ ૧૦.૬.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૦ જૂન ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અમાસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
દર્શઅમાસ, ભાવુકા અમાસ, શનિશ્વર જયંતિ, ફૂલહારીણી કાલીકા પૂજન, મડાપંચક ઉતરે ૧૧.૪૫, સાવિત્રીવ્રત, કંકણાકૃતિ સૂર્યગ્રહણ (ભારતમાં નહિ દેખાય), અન્વાધાન, રોહિણી

"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૭ થી ૧૫.૫૬

"ચંદ્ર" – વૃષભ, મિથુન (૨૫.૦૮),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧.૦૮ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.

"નક્ષત્ર" – રોહિણી, મૃગશીર્ષ (૧૧.૪૩)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૨૫.૦૮),
રાત્રે ૧.૦૮ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૨ – ૭.૪૧
ચલઃ ૧૦.૫૯ – ૧૨.૩૮
લાભઃ ૧૨.૩૮ – ૧૪.૧૭
અમૃતઃ ૧૪.૧૭ – ૧૫.૫૬
શુભઃ ૧૭.૩૫ – ૧૯.૧૫

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૫ – ૨૦.૩૫
ચલઃ ૨૦.૩૫ – ૨૧.૫૬
લાભઃ ૨૪.૩૮ – ૨૫.૫૯
શુભઃ ૨૭.૨૦ – ૨૮.૪૧
અમૃતઃ ૨૮.૪૧ – ૩૦.૦૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કર્કઃ"(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

"સિંહઃ"(મ,ટ)-
આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version