Site icon

આજે તારીખ ૨૮.૬.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૮ જૂન ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – જેઠ વદ ચોથ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પંચક બેસે ૧૩.૦૨, જૈન આદિનાથ ચ્યવન

"સુર્યોદય" – ૬.૦૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૪૪ થી ૯.૨૩

"ચંદ્ર" – મકર, કુંભ (૧૨.૫૮),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૫૮ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" – ધનિષ્ઠા

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૨.૫૮),
બપોરે ૧૨.૫૮ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૫ – ૭.૪૪
શુભઃ ૯.૨૩ – ૧૧.૦૩
ચલઃ ૧૪.૨૧ – ૧૬.૦૦
લાભઃ ૧૬.૦૦ – ૧૭.૩૯
અમૃતઃ ૧૭.૩૯ – ૧૯.૧૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૯ – ૨૦.૩૯
લાભઃ ૨૩.૨૧ – ૨૪.૪૨
શુભઃ ૨૬.૦૩ – ૨૭.૨૪
અમૃતઃ ૨૭.૨૪ – ૨૮.૪૪
ચલઃ ૨૮.૪૪ – ૩૦.૦૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વેપારીવર્ગ ને સારૂં રહે, નોકરિયાત વર્ગને પ્રગતિ કારક.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દિવસ દરમિયાન દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે.

"કર્કઃ"(ડ,હ)-
દામ્પત્યજીવન માં સારૂં રહે, સામાજિક કાર્ય કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
હિતશત્રુઓથી સાવધાન રહેવું, વિચારી ને પગલાં ભરવા.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સંતાન અંગે સારૂં રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"તુલાઃ"(ર,ત)-
જમીન મકાન વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સાહસ થી સિધ્ધિ પ્રાપ્ત થાય, નવા કાર્યમાં આગળ વધી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હકારાત્મક ચિંતન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"મકરઃ"(ખ,જ)-
નવી મુલાકાત ફળદાયી નીવડે, ધાર્યા કામ પાર પડે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો, સંભાળીને નિર્ણય કરવા.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
આવકમાં વૃધ્ધિ થાય, મિત્રોની મદદ મળી રહે.

Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version