Site icon

આજે તારીખ ૧૨.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૨ ઓગસ્ટ ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ સુદ ચોથ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વિનાયક ચોથ, દુર્વાચોથ, દુર્વાથી પૂજન કરવું, બૃહસ્પતિ પૂજન, વિષ્ટી ૧૫.૨૫ સુધી, વ્રજમૂશળયોગ અને રવિયોગ ૮.૫૩ સુધી, પા. ગાથા- ૨

"સુર્યોદય" – ૬.૧૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૯ થી ૧૫.૫૫

"ચંદ્ર" – કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૮.૫૧)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૦ – ૭.૫૬
ચલઃ ૧૧.૦૭ – ૧૨.૪૩
લાભઃ ૧૨.૪૩ – ૧૪.૧૯
અમૃતઃ ૧૪.૧૯ – ૧૫.૫૫
શુભઃ ૧૭.૩૧ – ૧૯.૦૭

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૭ – ૨૦.૩૧
ચલઃ ૨૦.૩૧ – ૨૧.૫૫
લાભઃ ૨૪.૪૩ – ૨૬.૦૮
શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૬
અમૃતઃ ૨૮.૫૬ – ૩૦.૨૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"કર્કઃ"(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"સિંહઃ"(મ,ટ)-
આર્થિક બાબતો માં સારું રહે, આવકના નવા સ્ત્રોત્ર ખુલે, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, વિદેશવ્યાપાર માં સારું રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

"મકરઃ"(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

Shani Dev Puja Vidhi: ઘરમાં શનિદેવની મૂર્તિ કેમ ન રખાય? જાણો શનિપીડાથી મુક્તિ મેળવવા માટેની સાચી પૂજા વિધિ અને નિયમો
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Chalisa Yog 2026:સાવધાન! ૧ ફેબ્રુઆરીથી સર્જાશે ‘ચાલીસા યોગ’: આ ૩ રાશિઓ માટે મુશ્કેલીના એંધાણ; આર્થિક વ્યવહારમાં રાખવી પડશે ખાસ તકેદારી
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version