આજે તારીખ ૧૯.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧૯ ઓગસ્ટ ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ સુદ બારસ

"દિન મહીમા" –
પવિત્રા બારસ, દામોદર દ્વાદશી, ગુરૂને પવિત્રા ધરવાં, ગોપીનાથજી ઉત્સવ- મુંબઈ, મુ. તાજીયા, વર્લ્ડ ફોટોગ્રાફી ડે, સ્થિરયોગ ૨૨.૫૫ શરૂ

"સુર્યોદય" – ૬.૨૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૭ થી ૧૫.૫૨

"ચંદ્ર" – ધનુ, મકર (૨૮.૨૦),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૪.૨૦ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૨૨.૪૧)

"ચંદ્ર વાસ" – પૂૂર્વ, દક્ષિણ (૨૮.૨૦),
સવારે ૪.૨૦ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૨ – ૭.૫૭
ચલઃ ૧૧.૦૭ – ૧૨.૪૨
લાભઃ ૧૨.૪૨ – ૧૪.૧૭
અમૃતઃ ૧૪.૧૭ – ૧૫.૫૨
શુભઃ ૧૭.૨૭ – ૧૯.૦૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૨ – ૨૦.૨૭
ચલઃ ૨૦.૨૭ – ૨૧.૫૨
લાભઃ ૨૪.૪૨ – ૨૬.૦૭
શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭
અમૃતઃ ૨૮.૫૭ – ૩૦.૨૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક ચિંતન કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
માનસિક વ્યગ્રતા રહે, આયાત નિકાસ વિદેશવ્યાપાર માં સારું રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
જાહેરજીવનમાં આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કર્કઃ"(ડ,હ)-
તબિયતની કાળજી લેવી, બહાર ખાવાનું ટાળવું, પરેજી પાળવી.

"સિંહઃ"(મ,ટ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે.

"મકરઃ"(ખ,જ)-
અંગત વ્યક્તિઓ સાથે ગેરસમજ નિવારવી, ઉગ્ર થઈ ના બોલવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આવકમાં વૃદ્ધિ થાય, રોકાણનું સારું પરિણામ મળે, શુભ દિન.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારા સમાચાર આવી શકે, પ્રગતિ થાય.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More