Site icon

આજે તારીખ ૨૭.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૭ ઓગસ્ટ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ વદ પાંચમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
નાગ પંચમી-પૂજન, રક્ષા પંચમી, ક્ષેત્રપાલ પૂજન, ચિમનલાલજી ઉત્સવ- મુંબઈ, જીવંતિકા વ્રત, કુમારયોગ ૨૪.૪૭ સુધી, રવિયોગ ૨૪.૪૭ શરૂ

"સુર્યોદય" – ૬.૨૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૬ થી ૧૨.૪૦

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – અશ્વિની

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૪ – ૭.૫૮
લાભઃ ૭.૫૮ – ૯.૩૨
અમૃતઃ ૯.૩૨ – ૧૧.૦૬
શુભઃ ૧૨.૪૦ – ૧૪.૧૪
ચલઃ ૧૭.૨૨ – ૧૮.૫૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૮ – ૨૩.૧૪
શુભઃ ૨૪.૪૦ – ૨૬.૦૬
અમૃતઃ ૨૬.૦૬ – ૨૭.૩૨
ચલઃ ૨૭.૩૨ – ૨૮.૫૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

"કર્કઃ"(ડ,હ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

"સિંહઃ"(મ,ટ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય.

"તુલાઃ"(ર,ત)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"મકરઃ"(ખ,જ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ આનંદ માં વીતે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે.

Vastu Shastra: ઘર કે વ્યાપાર માટે જમીન ખરીદતા પહેલા જાણી લો કયો પ્લોટ છે તમારા માટે ભાગ્યશાળી?
Today’s Horoscope : આજનો દિવસ:૪ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version