આજનો દિવસ
૩૦ ઓગસ્ટ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – શ્રાવણ વદ આઠમ
"દિન મહીમા" –
જન્માષ્ટમી, શ્રીકૃષ્ણ ભગવાન પ્રાગ્ટય દિન, ગોપાલાષ્ટમી, કાલાષ્ટમી, રોહિણી, સ્વામી. પાટો.- શિકાગો, સોમેશ્વર પૂજન- જવ, લઘુઉદ્યોગ દિન, વરસાદીનક્ષત્ર પૂ.ફા.
"સુર્યોદય" – ૬.૨૪ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૩ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૫૮ થી ૯.૩૨
"ચંદ્ર" – વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.
"નક્ષત્ર" – કૃતિકા, રોહિણી (૬.૩૭)
"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૪ – ૭.૫૮
શુભઃ ૯.૩૨ – ૧૧.૦૫
ચલઃ ૧૪.૧૩ – ૧૫.૪૬
લાભઃ ૧૫.૪૬ – ૧૭.૨૦
અમૃતઃ ૧૭.૨૦ – ૧૮.૫૪
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૪ – ૨૦.૨૦
લાભઃ ૨૩.૧૩ – ૨૪.૩૯
શુભઃ ૨૬.૦૫ – ૨૭.૩૨
અમૃતઃ ૨૭.૩૨ – ૨૮.૫૮
ચલઃ ૨૮.૫૮ – ૩૦.૨૪
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
"કર્કઃ"(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.
"સિંહઃ"(મ.ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.
"તુલાઃ"(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
"મકરઃ"(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.