આજનો દિવસ
૬ મે ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – વૈશાખ સુદ પાંચમ
"દિન મહીમા" –
આદ્યશંકરાચાર્ય જયંતિ, સોમનાથ પ્રતિષ્ઠા દિન, રામાનુજાચાર્ય જયંતિ-દ.ભારત સંત સુરદાસ જયંતિ, શ્રી ઉમિયા માતાજી મહોત્સવ, નટવરલાલ પાટોત્સવ-કર્ણાવતી
"સુર્યોદય" – ૬.૦૯ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૦૧ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૦.૫૮ થી ૧૨.૩૫
"ચંદ્ર" – મિથુન, કર્ક (૫.૩૫)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૫.૩૫ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.
"નક્ષત્ર" – આદ્રા, પુનર્વસુ (૯.૨૦)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૯.૧૭)
સવારે ૫.૧૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૯ – ૭.૪૬
લાભઃ ૭.૪૬ – ૯.૨૨
અમૃતઃ ૯.૨૨ – ૧૦.૫૯
શુભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
ચલઃ ૧૭.૨૫ – ૧૯.૦૧
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૮ – ૨૩.૧૨
શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૮
અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૨૨
ચલઃ ૨૭.૨૨ – ૨૮.૪૫