Site icon

Today’s Horoscope : આજે 13 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૧૩ જુલાઈ ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – અષાઢ વદ અગિયારસ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”

કામીકા એકાદશી-ગૌદૂધ, કુંજમાં હિંડોળા, યમઘંટયોગ ૨૦:૫ર થી, વ્યતિપાત મહાપાત ૧૧:૪૬ સુધી

“સુર્યોદય” – ૬ઃ૦૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૨૩ થી ૧૬.૦૧

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૨૦.૫૧)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૦ – ૭.૪૮
ચલઃ ૧૧.૦૬ – ૧૨.૪૪
લાભઃ ૧૨.૪૪ – ૧૪.૨૩
શુભઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
ચલઃ ૨૦.૪૦ – ૨૨.૦૨
લાભઃ ૨૪.૪૪ – ૨૬.૦૬
શુભઃ ૨૭.૨૭ – ૨૮.૪૯
અમૃતઃ ૨૮.૪૯ – ૩૦.૧૦

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

આ સમાચાર પણ વાંચો: Omg 2 :  ‘રખ વિશ્વાસ તુ હૈ શિવ કા દાસ’ OMG 2 નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, ભોલેનાથના લૂકમાં છવાઈ ગયો અક્ષય કુમાર

Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Panchak January 2026: પંચકનો પ્રારંભ: આજે રાત્રે 12 વાગ્યા પછી આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે! નસીબ પણ નહીં આપે સાથ, અત્યારે જ જાણી લો નિયમો
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Grah Gochar: ગ્રહોની અનોખી ચાલ: આવતીકાલથી આ રાશિના જાતકો પર મહેરબાન થશે ગ્રહદેવતા! ડબલ ગોચર લાવશે સુખ-સમૃદ્ધિની ભેટ
Exit mobile version