Site icon

આજે તારીખ ૨૯:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૨૯ એપ્રિલ ૨૦૨૩, શનિવાર

Join Our WhatsApp Community

“તિથિ” – વૈશાખ સુદ નોમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
જાનકી જયંતિ, સીતા નવમી, હરિનોમ, વિશ્વ નૃત્ય દિવસ, વ્યતિપાત મહાપાત ૨૫ – ૨૬ થી જૈન સુમતિનાથ દિક્ષા, દગ્ધયોગ ૧૮ – ૨૩ સુધી, સ્થિરયોગ ૧૨.૪૭ સુધી, રવિયોગ ૧૨.૪૭ થી

“સુર્યોદય” – ૬ઃ૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯ઃ૨૫ થી ૧૧.૦૦

“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૨.૪૬)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૪૬ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૨.૪૬)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૨.૪૬)
બપોરે ૧૨.૪૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭ઃ૪૯ – ૯ઃ૨૫
ચલઃ ૧૨ઃ૩૬ – ૧૪ઃ૧૨
લાભઃ ૧૪ઃ૧૨ – ૧૫ઃ૪૭
અમૃતઃ ૧૫ઃ૪૭ – ૧૭ઃ૨૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮ઃ૫૯ – ૨૦ઃ૨૩
શુભઃ ૨૧ઃ૪૭ – ૨૩ઃ૧૧
અમૃતઃ ૨૩ઃ૧૧ – ૨૪ઃ૩૬
ચલઃ ૨૪ઃ૩૬ – ૨૫ઃ૫૯
લાભઃ ૨૮ઃ૪૮ – ૩૦ઃ૧૩

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

 

Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Exit mobile version