Today’s Horoscope : આજે 16 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 16 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Admin J
todays horoscope 12th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૧૬ ઓગસ્ટ ૨૦૨૩, બુધવાર

“તિથિ” – અમાસ

“દિન મહીમા”

દર્શ અમાસ, નકતવ્રતારંભ, પતેતી-પારસી નવુંવર્ષ ૧૩૯૩ આરંભ, પારસી ફરવર માસ શરૂ, કુમારયોગ ૧૬ઃ૫૭થી, પવિત્ર પરષોતમ માસ સમાપ્ત, અટલબિહારી બાજપાઇ પૂ.તિથી

“સુર્યોદય” – ૬ઃ૨૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૩ – ૧૪.૧૮

“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૬.૫૫)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૫૫ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૬.૫૫)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૬.૫૫)
સાંજે ૪.૫૫ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૧ – ૭.૫૬
અમૃતઃ ૭.૫૬ – ૯.૩૨
શુભઃ ૧૧.૦૭ – ૧૨.૪૩
ચલઃ ૧૫.૫૪ – ૧૭.૨૯
લાભઃ ૧૭.૨૯ – ૧૯.૦૫

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૯ – ૨૧.૫૪
અમૃતઃ ૨૧.૫૪ – ૨૩.૧૮
ચલઃ ૨૩.૧૮ – ૨૪.૪૩
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

આ સમાચાર પણ વાંચો :  Shahrukh khan :  શાહરુખ ખાન બાળપણ માં કરતો હતો આવી હરકત, કિંગ ખાન દ્વારા હાથ થી લખેલ પત્ર થયો વાયરલ

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

“મકરઃ”(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More