News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૭ ઓગસ્ટ ૨૦૨૩, ગુરુવાર
“તિથિ” – શ્રાવણ સુદ એકમ
“દિન મહીમા”
પવિત્ર શ્રાવણમાસ આરંભ, શિવ પાર્થેશ્વર પૂજન શરૂ, વરસાદી નક્ષત્ર મદ્યા બેસે ૧૩:૩૩, ઇષ્ટી ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્ધ, સિંહ સંક્રાતિ સૂર્ય સિંહમાં ૧૩:૩૩, પૂ.કાળ, અગસ્ત્યનો ઉદય
“સુર્યોદય” – ૬.૨૧ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૭ઃ૦૩ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૪.૧૮ થી ૧૫.૫૩
“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.
“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની (૧૯.૫૭)
“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૧ – ૭.૫૬
ચલઃ ૧૧.૦૭ – ૧૨.૪૨
લાભઃ ૧૨.૪૨ – ૧૪.૧૮
શુભઃ ૧૭.૨૯ – ૧૯.૦૪
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૪ – ૨૦.૨૯
ચલઃ ૨૦.૨૯ – ૨૧.૫૩
લાભઃ ૨૪.૪૩ – ૨૬.૦૭
શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭
અમૃતઃ ૨૮.૫૭ – ૩૦.૨૧
આ સમાચાર પણ વાંચો : Go First : ગો ફર્સ્ટે ફરી કરી ફ્લાઈટ્સ કેન્સલ કરવાની જાહેરાત, હવે એરલાઇનની ફ્લાઇટ્સ આ તારીખ સુધી રહેશે રદ…
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.
“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.
“મકરઃ”(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.