Site icon

Today’s Horoscope : આજે 19 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૧૯ જુલાઈ ૨૦૨૩, બુધવાર

“તિથિ” – અધિક શ્રાવણ સુદ બીજ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”

ચંદ્રદર્શન, મુ.૧૫ મહર્ધ, રાજયોગ ૦૭:૫૮ સુધી, દગ્ધયોગ ૨૮:૩૧ થી, બેંક રાષ્ટ્રીયકરણ દિન, રૂદ્ર વ્રત-ગોળનું દાન કરવું

“સુર્યોદય” – ૬ઃ૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૫ થી ૧૪.૨૩

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૭.૫૬)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૨ – ૭.૫૦
અમૃતઃ ૭.૫૦ – ૯.૨૮
શુભઃ ૧૧.૦૬ – ૧૨.૪૫
ચલઃ ૧૬.૦૧ – ૧૭.૩૯
લાભઃ ૧૭.૩૯ – ૧૯.૧૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૯ – ૨૨.૦૧
અમૃતઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
ચલઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
લાભઃ ૨૭.૨૯ – ૨૮.૫૦

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

આ સમાચાર પણ વાંચો:  Mumbai: મુંબઈના ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં પેન્ગ્વિન અને અન્ય પ્રાણીઓના અદલાબદલી માટે અધિકારીઓ તૈયાર..

Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Kendra Trikon Rajyog: 12 મહિના પછી શુક્ર બનાવશે રાજયોગ; આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Exit mobile version