Site icon

Today’s Horoscope : આજે 27 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૨૭ જુન ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – અષાઢ સુદ નોમ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
ભડલી નોમ, ભદ્રકાલી નોમ, ઉજળીનોમ, હરિનોમ, રવિયોગ ૧૪:૪૩ થી, અષાઢી નવરાત્રી પૂરા

“સુર્યોદય” – ૬ઃ૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૬.૦૪ થી ૧૯.૧૮

“ચંદ્ર” – કન્યા, તુલા (૨૭.૨૬)
આજે જન્મેલા બાળકની રાશી ૨૮ જુન સવારે ૩.૨૬ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૧૪.૪૨)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૭.૨૬)
૨૮ જુન સવારે ૩.૨૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૩ – ૧૧.૦૨
લાભઃ ૧૧.૦૨ – ૧૨.૪૧
અમૃતઃ ૧૨.૪૧ – ૧૪.૨૧
શુભઃ ૧૫.૫૯ – ૧૭.૩૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૯ – ૨૨.૦૦
શુભઃ ૨૩.૨૧ – ૨૪.૪૨
અમૃતઃ ૨૪.૪૨ – ૨૬.૦૨
ચલઃ ૨૬.૦૨ – ૨૭.૨૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

આ સમાચાર પણ વાંચો:  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ અસિત મોદી ના પાર્ટનર સોહિલ રામાણીએ જેનિફર મિસ્ત્રી ના આરોપો પર કર્યો વળતો પ્રહાર, કહી આ વાત

Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Panchak January 2026: પંચકનો પ્રારંભ: આજે રાત્રે 12 વાગ્યા પછી આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે! નસીબ પણ નહીં આપે સાથ, અત્યારે જ જાણી લો નિયમો
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Grah Gochar: ગ્રહોની અનોખી ચાલ: આવતીકાલથી આ રાશિના જાતકો પર મહેરબાન થશે ગ્રહદેવતા! ડબલ ગોચર લાવશે સુખ-સમૃદ્ધિની ભેટ
Exit mobile version