News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૩૦ ઓગસ્ટ ૨૦૨૩, બુધવાર
“તિથિ” – શ્રાવણ સુદ ચૌદસ
“દિન મહીમા”
વ્રતનીપૂનમ, પંચકબેસે ૧૦:૨૦, યજુ-અર્થવ-તૈતરીય શ્રાવણી, ઝૂલનયાત્રાપૂરા, શ્રીહયગ્રીવ જયંતિ, રક્ષાબંધન, બળેવ, નાળીયેરી પૂનમ, વિઠ્ઠલનાથજીનો ઉત્સવ, કોકીલાવ્રત પૂરા, લઘુઉદ્યોગ દિન
“સુર્યોદય” – ૬.૨૪ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬ઃ૫૪ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૩૯ થી ૧૪.૧૩
“ચંદ્ર” – મકર, કુંભ (૧૦.૧૭)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૧૭ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.
“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૨૦.૪૫)
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૦.૧૭)
સવારે ૧૦.૧૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૪ – ૭.૫૮
અમૃતઃ ૭.૫૮ – ૯.૩૨
શુભઃ ૧૧.૦૫ – ૧૨.૩૯
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૨૦
લાભઃ ૧૭.૨૦ – ૧૮.૫૪
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૦ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૩
ચલઃ ૨૩.૧૩ – ૨૪.૩૯
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૮
આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3 mission: ‘હેલો પૃથ્વીવાસીઓ…’, પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી મોકલ્યો આ ખાસ સંદેશ..
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.
“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.
“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.
“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.