Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 30 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 30 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩, શનિવાર

“તિથિ” – ભાદરવો વદ એકમ

“દિન મહીમા”

પંચક ઉતરે ૨૧:૦૯, વ્રજમૂશળયોગ ૨૧:૦૯ સુધી ઇષ્ટી, બીજનું શ્રાધ્ધ, વિશ્વ હૃદય દિન

“સુર્યોદય” – ૬.૨૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૨૯ થી ૧૦.૫૯

“ચંદ્ર” – મીન, મેષ (૨૧.૦૭)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૦૭ મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૨૧.૦૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૧.૦૭)
રાત્રે ૯.૦૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૯ – ૯.૨૯
ચલઃ ૧૨.૨૮ – ૨૨.૫૮
લાભઃ ૧૩.૫૮ – ૧૫.૨૮
અમૃતઃ ૧૫.૨૮ – ૧૬.૫૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૨૭ – ૧૯.૫૭
શુભઃ ૨૧.૨૮ – ૨૨.૫૮
અમૃતઃ ૨૨.૫૮ – ૨૪.૨૯
ચલઃ ૨૪.૨૯ – ૨૫.૫૯
લાભઃ ૨૮.૫૯ – ૩૦.૩૦

આ સમાચાર પણ વાંચો : Textile Minister: સારા સમાચાર! સરકારે ટેકનિકલ ટેક્સટાઈલ સંબંધિત આટલા સંશોધન અને વિકાસ પ્રોજેક્ટને આપી મંજૂરી.. જાણો શું છે આ પ્રોજેક્ટ..વાંચો વિગતે અહીં..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

“કર્કઃ”(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Mangal Budh Yog બુધમંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ ૨ ઓક્ટોબરથી આ 5 રાશિના જાતકો માટે ભાગ્યોદય અને ધનલાભનો સમય
Pitru Paksha Child Birth Astrology પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવું હોય છે? નસીબદાર કે સહન કરવી પડે છે મુશ્કેલીઓ, જાણો જ્યોતિષીય સત્ય!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version