Site icon

આજે તારીખ ૧૮:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૧૮ મે ૨૦૨૩, ગુરૂવાર

Join Our WhatsApp Community

“તિથિ” – વૈશાખ વદ ચૌદસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સાવિત્રી ચૌદશ, જૈન શાંતિનાથ દિક્ષા, સંગ્રહાલય દિન, વિષ્ટી ૧૦:૦૪ સુધી, શ્રીવિઠ્ઠલરાયજી મહારાજ ઉત્સવ-પોરબંદર

“સુર્યોદય” – ૬ઃ૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૩ થી ૧૫.૫૦

“ચંદ્ર” – મેષ
આજે જન્મેલા બાળકની રાશિ મેષ રહેશે.

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૭.૨૧)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૪ – ૭.૪૨
ચલઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
લાભઃ ૧૨.૩૫ – ૧૪.૧૩
શુભઃ ૧૭.૨૮ – ૧૯.૦૬

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૬ – ૨૦.૨૮
ચલઃ ૨૦.૨૮ – ૨૧.૫૦
લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૨
અમૃતઃ ૨૮.૪૨ – ૩૦.૦૪

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

“કર્કઃ”(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Exit mobile version