Site icon

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૩૦ માર્ચ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ વદ બીજ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
સંત તુકારામબીજ, ડોલોત્સવ, રાજયોગ સૂર્યોદય થી ૧૨.૨૨, વિષ્ટી ૨૭.૪૬ થી શરૂ, બુધ અસ્ત પૂર્વમાં

"સુર્યોદય" – ૬.૩૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૧૯

"ચંદ્ર" – તુલા,
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

"નક્ષત્ર" – ચિત્રા, સ્વાતિ (૧૨.૨૦)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૯ – ૧૧.૧૧
લાભઃ ૧૧.૧૧ – ૧૨.૪૩
અમૃતઃ ૧૨.૪૩ – ૧૪.૧૫
શુભઃ ૧૫.૪૭ – ૧૭.૧૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૯ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૫ – ૨૪.૪૩
અમૃતઃ ૨૪.૪૩ – ૨૬.૧૧
ચલઃ ૨૬.૧૧ – ૨૭.૩૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"કર્કઃ"(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

"સિંહઃ"(મ.ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્ય માં આગળ વધી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે

Shani Gochar 2025: દશેરા પછી ‘આ’ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ; શનિના નક્ષત્ર ગોચરથી બનશે માલામાલ
Surya Grahan 2025: સર્વપિતૃ અમાસના દિવસે લાગશે વર્ષનું છેલ્લું ગ્રહણ; જાણો તારીખ અને સૂતકનો સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Sharad Purnima 2025: જાણો ક્યારે છે શરદ પૂર્ણિમા, શું છે શુભ મુહૂર્ત અને પૂજન વિધિ
Exit mobile version