Today’s Horoscope : આજે 6 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 6 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Akash Rajbhar
todays horoscope 12th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૬ સપ્ટેમ્બર ૨૦૨૩, બુધવાર

“તિથિ” – શ્રાવણ વદ સાતમ

“દિન મહીમા”

શિતળા સાતમ, શિતલા પૂજન, જૈન ચંદ્રપ્રભુ મોક્ષ, શાંતિનાથ ચ્યવન, કાલાષ્ટમી, મુ.ચહેલમ, રવિયોગ-સિધ્ધિયોગ ૦૯:૨૦ સુધી

“સુર્યોદય” – ૬.૨૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૪૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૭ થી ૧૪.૧૦

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૯.૧૮)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૫ – ૭.૫૮
અમૃતઃ ૭.૫૮ – ૯.૩૧
શુભઃ ૧૧.૦૪ – ૧૨.૩૭
ચલઃ ૧૫.૪૨ – ૧૭.૧૫
લાભઃ ૧૭.૧૫ – ૧૮.૪૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૫ – ૨૧.૪૩
અમૃતઃ ૨૧.૪૩ – ૨૩.૧૦
ચલઃ ૨૩.૧૦ – ૨૪.૩૭
લાભઃ ૨૭.૩૧ – ૨૮.૫૮

આ સમાચાર પણ વાંચો :  India-Bharat row: ભારતને ‘ઇન્ડિયા’ નામ કેવી રીતે પડ્યું? ભારતના પ્રાચીન સાત નામોનો ઈતિહાસ શું છે? જાણો અહીં..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More