Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 01 January 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 01 January 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧ જાન્યુઆરી ૨૦૨૪, સોમવાર

“તિથિ” – માગશર વદ પાંચમ

“દિન મહીમા”
અંગ્રેજી નવું વર્ષ ઈ.સ. ૨૦૨૪ આરંભ, હેપી ન્યુ ઇયર, કુમારયોગ સૂ.ઉ. થી ૦૮:૩૭

“સુર્યોદય” – ૭.૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૩૫ થી ૯.૫૭

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની (૮.૩૫)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૧૩ – ૮.૩૫
શુભઃ ૯.૫૭ – ૧૧.૨૦
ચલઃ ૧૪.૦૪ – ૧૫.૨૬
લાભઃ ૧૫.૨૬ – ૧૬.૪૯
અમૃતઃ ૧૬.૪૯ – ૧૮.૧૧

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૧૧ – ૧૯.૪૯
લાભઃ ૨૩.૦૪ – ૨૪.૪૨
શુભઃ ૨૬.૨૦ – ૨૭.૫૮
અમૃતઃ ૨૭.૫૮ – ૨૯.૩૫
ચલઃ ૨૯.૩૫ – ૩૧.૧૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version