Site icon

Today’s Horoscope :મીન રાશિના જાતકો આજે ધાર્યા કામ પાર પાડી શકશે, જાણો તમામ રાશિઓનું આજ નું ભવિષ્ય

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 08 may 2024 know todays horoscope prediction and almanac

todays horoscope today 08 may 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :આજનો દિવસ, ૨ મે ૨૦૨૪, ગુરૂવાર

 

Join Our WhatsApp Community

“તિથિ” – ચૈત્ર વદ નોમ

 

“દિન મહીમા”

સૂરપાણેશ્વર મેળો-દક્ષિણ ગુજરાત, પ્લૂટો વક્રી, સ્થિરયોગ ૨૫:૪૯થી ૨૫:૫૪, પંચક બેસે ૧૪:૩૩, વૈધૃતિ મહાપાત ૧૯:૨૨થી ૨૩:૩૭

 

“સુર્યોદય” – ૬.૧૦ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૧૯.૦૦ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૨ – ૧૫.૪૮

 

“ચંદ્ર” – મકર, કુંભ (૧૪.૩૧)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૩૧ સુધી  મકર ત્યારબાદ કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – ધનિષ્ઠા

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૪.૩૧)

બપોરે ૨.૩૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૬.૧૧ – ૭.૪૭

ચલઃ ૧૦.૫૯ – ૧૨.૩૬

લાભઃ ૧૨.૩૬ – ૧૪.૧૨

અમૃતઃ ૧૪.૧૨ – ૧૫.૪૮

શુભઃ ૧૭.૨૪ – ૧૯.૦૦

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૯.૦૦ – ૨૦.૨૪

ચલઃ ૨૦.૨૪ – ૨૧.૪૮

લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૯

શુભઃ ૨૭.૨૩ – ૨૮.૪૭

અમૃતઃ ૨૮.૪૭ – ૩૦.૧૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો,  પૈસા બાબત માં સારું રહે.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

 

Dreams Astrology:શું તમને પણ સપનામાં સોનાના દાગીના દેખાય છે? આ ૫ સંકેતો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર, લક્ષ્મીજીના આગમનની છે નિશાની..
Mangal Aditya Rajyog 2026: સૂર્ય અને મંગળનો મહાસંયોગ: ૨ એપ્રિલથી આ રાશિના જાતકો બનશે માલામાલ! મંગળ આદિત્ય રાજયોગથી નોકરી-ધંધામાં મળશે બમણી પ્રગતિ.
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Ratna Shastra:રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે ‘નીલમ’! જાણો શનિદેવના આ શક્તિશાળી રત્નને ધારણ કરતા પહેલાના નિયમો.
Exit mobile version