Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧ જૂલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧ જૂલાઈ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ વદ એકમ છે

todays horoscope today 1 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 1 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧ જૂલાઈ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ વદ એકમ

 

“દિન મહીમા”

ડોકટર્સ ડે, સી.એ(ચાર્ટડ એકાઉન્ટ) ડે

 

“સુર્યોદય” – ૦૬.૦૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૮(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૪૨ થી ૧૪.૨૨

 

“ચંદ્ર” – ધનુ, મકર (૧૩.૩૦)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૩૦ સુધી ધનુ રહેશે ત્યારબાદ રાશી મકર રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૦૬.૫૦)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૩.૩૦)

બપોરે ૧.૩૦ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભ: ૦૬.૦૬ – ૦૭.૪૫

અમૃત: ૦૭.૪૫ – ૦૯.૨૪

શુભ: ૧૧.૦૩ – ૧૨.૪૨

ચલ: ૧૬.૦૧ – ૧૭.૪૦

લાભ: ૧૭.૪૦ – ૧૯.૧૯

 

રાત્રીનાં ચોઘડિયા

શુભ: ૨૦.૪૦ – ૨૨.૦૧

અમૃત:૨૨.૦૧ – ૨૩.૨૨

ચલ: ૨૩.૨૨ – ૨૪.૪૩

લાભ: ૨૭.૨૪ – ૨૮.૪૫

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

 

“કર્કઃ”(ડ,હ)-

થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે, દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે, પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

 

“તુલાઃ”(ર,ત)-

પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ ખુશનુમા વીતે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

 

“મકરઃ”(ખ,જ)-

વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન, યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે, ભાઈ ભાંડુ સુખ સારું રહે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

VenusKetu Conjunction ભાગ્ય બદલાશે, ૪ જુલાઈથી આ ૪ રાશિઓ પર રહેશે ગ્રહોની કૃપા, મળશે સફળતાની નવી તકો
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Parivartan શનિનું નક્ષત્ર પરિવર્તન ૨૦૨૬ ૨ જુલાઈએ શનિ બદલશે ચાલ, આ ૪ રાશિઓ માટે રહેશે અગ્નિપરીક્ષા સમાન
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version