Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ પાંચમ છે

todays horoscope today 1 October 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 1 October 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવા વદ પાંચમ

 

“દિન મહીમા”

લલીતા પંચમી, રોહિણી વ્રત, છઠ્ઠનું શ્રાદ્ધ, રવિયોગ ૨૮ઃ૨૮ થી, દગ્ધયોગ ૧૨ઃ૩૬ થી

 

“સુર્યોદય” – ૦૬.૩૦(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૨૫(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૩.૫૭ થી ૧૫.૨૭

 

“ચંદ્ર” – વૃષભ

આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

 

“નક્ષત્ર” – રોહિણી

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૩૦ – ૦૭.૫૯

ચલઃ ૧૦.૫૯ – ૧૨.૨૮

લાભઃ ૧૨.૨૮ – ૧૩.૫૭

શુભઃ ૧૬.૫૬ – ૧૮.૨૬

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૨૬ – ૧૯.૫૬

ચલઃ ૧૯.૫૬ – ૨૧.૨૭

લાભઃ ૨૪.૨૮ – ૨૫.૫૯

શુભઃ ૨૭.૨૯ – ૨૮.૫૯ 

અમૃતઃ ૨૮.૫૯ – ૩૦.૩૦ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કંઈક કરી બતાવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Venus Retrograde Impact શુક્રનું વક્રી ગોચર આ ૪ રાશિઓના જીવનમાં આવી શકે છે ઉતારચઢાવ, ૪૨ દિવસ માટે સાવચેત રહેવા સલાહ
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Mangal Budh Yog બુધમંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ ૨ ઓક્ટોબરથી આ 5 રાશિના જાતકો માટે ભાગ્યોદય અને ધનલાભનો સમય
Pitru Paksha Child Birth Astrology પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવું હોય છે? નસીબદાર કે સહન કરવી પડે છે મુશ્કેલીઓ, જાણો જ્યોતિષીય સત્ય!
Exit mobile version