Site icon

Today’s Horoscope : આજે ૧૧ જાન્યુઆરી ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 11 January 2025, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 11 January 2025, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૧ જાન્યુઆરી ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – પોષ સુદ બારસ

“દિન મહીમા”
૧૩નો ક્ષય, શનિ પ્રદોષ, પ્રદોષ વ્રત, અમૃતસિધ્ધિયોગ ૧૨:૩૦ સુધી, સંત ઓધવજી મહા.પૂ.તિથી, લાલ બહાદૂરશાસ્ત્રીજી પૂ.તિથી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૦૧ થી ૧૧.૨૪

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૨૩.૫૪)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૫૪ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૧૨.૨૮)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૩.૫૪)
રાત્રે ૧૧.૫૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૮ – ૧૦.૦૧
ચલઃ ૧૨.૪૭ – ૧૪.૦૯
લાભઃ ૧૪.૦૯ – ૧૫.૩૨
અમૃતઃ ૧૫.૩૨ – ૧૬.૫૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૧૮ – ૧૯.૫૫
શુભઃ ૨૧.૩૨ – ૨૩.૦૯
અમૃતઃ ૨૩.૦૯ – ૨૪.૪૭
ચલઃ ૨૪.૪૭ – ૨૬.૨૪
લાભઃ ૨૯.૩૮ – ૩૧.૧૬

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, મહત્વના કાર્ય સવાર બાજુ કરવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, દિવસ મધ્યમ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો, દામ્પત્યજીવનમાં સારું રહે,પ રિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, અંગત લોકોમાં મતભેદ રહી શકે .

“સિંહઃ”(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મિત્રોની મદદ મળી રહે, કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Today’s Horoscope : આજનો દિવસ:૨૭ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Vastu Shastra Tips: સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલશે ‘વાસ્તુ પિરામિડ’: જાણો કઈ દિશામાં રાખવાથી થશે અઢળક ધનલાભ અને માનસિક શાંતિ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Palmistry:હથેળી પરના તલ નો અસલી અર્થ; ગુરુ, શનિ કે શુક્ર પર્વત પર તિલ હોવાથી જીવન પર કેવી પડે છે અસર?
Exit mobile version