Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૬ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૬ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ચૈત્ર સુદ આઠમ છે

todays horoscope today 26 March 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 26 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૬ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ચૈત્ર સુદ આઠમ

 

“દિન મહીમા”

શ્રીરામ નવમી (શિ), દુર્ગાષ્ટમી, અશોકાષ્ટમી, ભવાની પ્રાગ્ટય, મનસાદેવી મેળો, લીમ્બચમાતા પાટોત્સવ અને હવન, રાંદલ માતા-દડવા મેળો, સ્થિરયોગ ૧૬ઃ૨૦ સુધી, ડો.અવધૂત શિવાનંદ જન્મદિન-શિવયોગ, અશોકકાલીકા પ્રાશન ૧૧ઃ૫૦ સુધી

 

“સુર્યોદય” – ૦૬.૩૮(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૬ થી ૧૫.૪૭

 

“ચંદ્ર” – મિથુન 

આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ(૧૬.૧૮)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૩૯ – ૦૮.૧૦

ચલઃ ૧૧.૧૩ – ૧૨.૪૪ 

લાભઃ ૧૨.૪૪ – ૧૪.૧૬

શુભઃ ૧૭.૧૮ – ૧૮.૫૦

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૫૦ – ૨૦.૧૮ 

ચલઃ ૨૦.૧૮ – ૨૧.૪૭ 

લાભઃ ૨૪.૪૪ – ૨૬.૧૨ 

શુભઃ ૨૭.૪૧ – ૨૯.૦૯

અમૃતઃ ૨૯.૦૯ – ૩૦.૩૮ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ મધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારાત્મકતા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026 છઠ પૂજાના અંતિમ દિવસે થશે સૂર્ય ગોચર, આ 7 રાશિના જાતકો થઈ શકે છે માલામાલ, ચમકી જશે ભાગ્ય
Mars Transit in Leo 2026 મંગળનું સિંહ રાશિમાં ગોચર; આ 5 રાશિઓ પર રહેશે માર્ચ 2027 સુધી સંકટની સ્થિતિ, જીવનમાં મચશે ભારે ઉથલપાથલ
Exit mobile version