Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ ચોથ તિથિ છે

todays horoscope today 11 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 11 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવો વદ ચોથ

 

“દિન મહીમા”

“લલીતા પંચમી, પાંચમનું શ્રાધ્ધ, ભરણી શ્રાધ્ધ, જવાળામુખીયોગ ૧૩:૫૯થી, સંત વિનોબાભાવે જયંતિ “

 

“સુર્યોદય” – ૬.૨૬ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૪૩ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૦૭ થી ૧૫.૩૯

 

“ચંદ્ર” – મેષ

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૧૩.૫૬)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૬.૨૬ – ૭.૫૯

ચલઃ ૧૧.૦૩ – ૧૨.૩૫

લાભઃ ૧૨.૩૫ – ૧૪.૦૭

શુભઃ ૧૭.૧૧ – ૧૮.૪૩

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૪૩ – ૨૦.૧૧

ચલઃ ૨૦.૧૧ – ૨૧.૩૯

લાભઃ ૨૪.૩૫ – ૨૬.૦૩

શુભઃ ૨૭.૩૧ – ૨૮.૫૯

અમૃતઃ ૨૮.૫૯ – ૩૦.૨૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો . 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

Surya Budh Yuti Drishti Yog સૂર્યબુધનો યુતિ દ્રષ્ટિ યોગ ૪ રાશિના જાતકોના જીવનમાં આવશે સકારાત્મક બદલાવ, મળશે ધનલાભ અને માનસન્માન
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Angarak Yog 2026 મંગળના ગોચરથી બન્યો ખતરનાક ‘અંગારક યોગ’ ૨ સપ્ટેમ્બર સુધી આ ૪ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
Crystal Tree Feng Shui Benefits પૈસા ટકતા નથી કે વારંવાર બીમાર પડો છો? ઘરની આ દિશામાં રાખો ક્રિસ્ટલ ટ્રી; દૂર થશે આર્થિક તંગી
Exit mobile version