Today’s Horoscope : આજે ૧૫ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 15 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

આજનો દિવસ

૧૫ માર્ચ ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – ફાગણ સુદ છઠ્ઠ

“દિન મહીમા”
ગૌરૂપણી ષષ્ઠી, આચાર્ય સુંદરસાહેબ પૂ.તિથી (સચ્ચિદાનંદ સંપ્રદાય), ગ્રાહક સુરક્ષા દિન, મંગળ કુંભ રાશીમાં ૧૮:૦૮, કુમારયોગ ૧૬:૦૯થી ૨૨:૧૦, યમઘટ યોગ ૧૬:૦૯થી સૂ.ઉ.

“સુર્યોદય” – ૬.૪૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૧૭ થી ૧૨.૪૭

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૧૬.૦૭)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં  ચોઘડિયા ( almanac )
ચલઃ ૬.૪૮ – ૮.૧૮
લાભઃ ૮.૧૮ – ૯.૪૮
અમૃતઃ ૯.૪૮ – ૧૧.૧૭
શુભઃ ૧૨.૪૭ – ૧૪.૧૭
ચલઃ ૧૭.૧૭ – ૧૮.૪૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૭
શુભઃ ૨૪.૪૭ – ૨૬.૧૭
અમૃતઃ ૨૬.૧૭ – ૨૭.૪૭
ચલઃ ૨૭.૪૭ – ૨૯.૧૭

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

“કર્કઃ”(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

“તુલાઃ”(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More