Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૫ માર્ચ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 15 March 2025, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 15 March 2025, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૫ માર્ચ ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – ફાગણ વદ એકમ

“દિન મહીમા”
ઇષ્ટી, વસંતોત્સવ, રંગોત્સવ, આમ્રકુસુમપ્રાશન, યમઘટ યોગ ૮.૫૫ થી, ગ્રાહક સુરક્ષા દિન, વ્યતિપાત મહાપાત ૧૦:૧૧ સુધી, બુધવક્રી

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૪૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૪૮ થી ૧૧.૧૮

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૮.૫૩)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧૮ – ૯.૪૮
ચલઃ ૧૨.૪૭ – ૧૪.૧૭
લાભઃ ૧૪.૧૭ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૪૭ – ૨૦.૧૭
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૭
અમૃતઃ ૨૩.૧૭ – ૨૪.૪૭
ચલઃ ૨૪.૪૭ – ૨૬.૧૭
લાભઃ ૨૯.૧૭ – ૩૦.૪૭

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, મિત્રોની મદદ મળી રહે.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-
ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026 છઠ પૂજાના અંતિમ દિવસે થશે સૂર્ય ગોચર, આ 7 રાશિના જાતકો થઈ શકે છે માલામાલ, ચમકી જશે ભાગ્ય
Mars Transit in Leo 2026 મંગળનું સિંહ રાશિમાં ગોચર; આ 5 રાશિઓ પર રહેશે માર્ચ 2027 સુધી સંકટની સ્થિતિ, જીવનમાં મચશે ભારે ઉથલપાથલ
Exit mobile version