Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૬ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 16 December 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 16 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ

૧૬ ડિસેમ્બર ૨૦૨૩, શનિવાર

“તિથિ” – માગશર સુદ ચોથ

“દિન મહીમા”
ધનારખ કમુહર્તા બેઠાં ૧૬:૦૦, ધન સંક્રાતિ સૂર્ય ઘન રાશી મૂળ નક્ષત્રમાં, મુ.૩૦ સામ્યાર્ધ, વિનાયક ચોથ, ચતુર્થી વ્રત, સંક્રાતિ પૂ.કાળ ૧૬:૦૦થી સૂ.અ., સ્વામી.મંદિર પાટોત્સવ-સુરત, રવિયોગ ૧૬:૦૦ થી ર૮:૩૭, વ્યતિપાત ૦૭:૩૮થી ૧૪:૦૦

“સુર્યોદય” – ૭.૦૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૫૦ થી ૧૧.૧૨

“ચંદ્ર” – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૨૮ – ૯.૫૦
ચલઃ ૧૨.૩૪ – ૧૩.૫૬
લાભઃ ૧૩.૫૬ – ૧૫.૧૮
અમૃતઃ ૧૫.૧૮ – ૧૬.૪૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૨ – ૧૯.૪૦
શુભઃ ૨૧.૧૮ – ૨૨.૫૬
અમૃતઃ ૨૨.૫૬ – ૨૪.૩૪
ચલઃ ૨૪.૩૪ – ૨૬.૧૨
લાભઃ ૨૯.૨૮ – ૩૧.૦૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shukra Gochar 2026 કિસ્મત ચમકી જશે! શુક્રના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓની તિજોરી છલકાશે, 59 દિવસ સુધી મળશે અઢળક રૂપિયા
Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version