Site icon

Today’s Horoscope : આજે ૧૬જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 16th June 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 16th June 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

 Horoscope : 

Join Our WhatsApp Community

: આજનો દિવસ

૧૬ જૂન ૨૦૨૪, રવિવાર

“તિથિ” – જેઠ સુદ દશમ

“દિન મહીમા”

ગંગા દશમી, ગંગા દશહરા વ્રત પૂરા, જલકુંભ દાન, યમુનાજી ઉત્સવ, કુમારીકાના રવિવાર, બટુક ભૈરવ જયંતિ, સ્વામીનારાયણ અં.ધ્યાનતિથી, ફાધર્સ ડે, અમૃતસિધ્ધિયોગ ૧૧:૧૩ સુધી, રામેશ્વર પ્રતિષ્ઠા દિન, રવિયોગ અહોરાત્ર

“સુર્યોદય” – ૬.૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૩૭ થી ૧૯.૧૬

“ચંદ્ર” – કન્યા, તુલા (૨૪.૩૪)

આજે જન્મેલા બાળકની રાશી ૧૭ જૂન રાત્રે ૧૨.૩૪ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૧૧.૧૧)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૪.૩૪)

૧૭ જૂન રાત્રે ૧૨.૩૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac ) 

ચલઃ ૭.૪૨ – ૯.૨૧

લાભઃ ૯.૨૧ – ૧૧.૦૦

અમૃતઃ ૧૧.૦૦ – ૧૨.૩૯

શુભઃ ૧૪.૧૯ – ૧૫.૫૮

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૧૬ – ૨૦.૩૭

અમૃતઃ ૨૦.૩૭ – ૨૧.૫૮

ચલઃ ૨૧.૫૮ – ૨૩.૧૯

લાભઃ ૨૬.૦૦ – ૨૭.૨૧

શુભઃ ૨૮.૪૨ – ૩૦.૦૨

રાશી ભવિષ્ય (  Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

( Zodiac ) વૃષભઃ” (બ,વ,ઉ)-

સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-

તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-

વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Neelam Stone Benefits and Rules: નીલમ પહેર્યા પછી ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીંતર રાજામાંથી રંક બનાવતા નહીં લાગે વાર! જાણો સાવચેતીના નિયમો.
Shani Nakshatra Gochar 2026: શનિદેવ બદલશે નક્ષત્ર: 22 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓની કિસ્મત ચમકશે, 21 માર્ચ સુધી થશે અઢળક ધનવર્ષા!.
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version