Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અમાસ છે

by Zalak Parikh
todays horoscope today 17 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – અમાસ

 

“દિન મહીમા”

દર્શ અમાસ, અમાવસ્યા, ઈષ્ટી, દ્વાપર યુગાદી, કંકણાકૃતિ સૂર્યગ્રહણ (ભારતમાં નહિં દેખાય), શ્રી વૈદ્યનાથ જયંતિ, પંચક બેસે ૦૯ઃ૦૬, અન્વાધાન, જૈન વાસુપૂજન દિક્ષા, મરાઠીભાષા દિન

 

“સુર્યોદય” – ૦૭.૦૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૮(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૫ થી ૧૭.૧૨

 

“ચંદ્ર” – મકર, કુંભ(૦૯.૦૪)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૦૯.૦૪ સુધી મકર રહેશે ત્યારબાદ રાશી કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ(૨૧.૧૫) 

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ(૦૯.૦૪)

સવારે ૦૯.૦૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૫૯ – ૧૧.૨૬ 

લાભઃ ૧૧.૨૬ – ૧૨.૫૩ 

અમૃતઃ ૧૨.૫૩ – ૧૪.૧૯

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૧૨ – ૨૧.૪૫

શુભઃ ૨૩.૧૯ – ૨૪.૫૨

અમૃતઃ ૨૪.૫૨ – ૨૬.૨૬

ચલઃ ૨૬.૨૬ – ૨૭.૫૯ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી રાખવા સલાહ છે.

 

“તુલાઃ”(ર,ત)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More