Site icon

Today’s Horoscope : આજે ૧૭ માર્ચ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 17 March 2025, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 17 March 2025, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૭ માર્ચ ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – ફાગણ વદ ત્રીજ

“દિન મહીમા”
સંકટ ચતુર્થી, ચંદ્રોદય ૨૧:૨૯, વ્રજમૂશળયોગ ૧૪:૪૭ સુધી, વિષ્ટી ૧૯ઃ૩૪સુધી, છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ, કલ્પાદી, સૂર્ય ઉત્તરભાદ્ર નક્ષત્રમાં ૨૭:૧૩

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૪૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૧૬ થી ૯.૪૭

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતિ (૧૪.૪૬)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૪૬ – ૮.૧૬
શુભઃ ૯.૪૭ – ૧૧.૧૭
ચલઃ ૧૪.૧૭ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૭
અમૃતઃ ૧૭.૧૭ – ૧૮.૪૭

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૭ – ૨૦.૧૭
લાભઃ ૨૩.૧૭ – ૨૪.૪૬
શુભઃ ૨૬.૧૬ – ૨૭.૪૬
અમૃતઃ ૨૭.૪૬ – ૨૯.૧૬
ચલઃ ૨૯.૧૬ – ૩૦.૪૫

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Exit mobile version