News Continuous Bureau | Mumbai
Today’s Horoscope :
આજનો દિવસ
૧૮ માર્ચ ૨૦૨૪, સોમવાર
“તિથિ” – ફાગણ સુદ નોમ
“દિન મહીમા”
બગીચા નવમી, શ્રીટીકેટના શૃંગારનો પ્રારંભ, શ્રીહરિનવમી કુમારયોગ ર૨.પ૦થી, રવિયોગ ૧૮:૧૧થી
“સુર્યોદય” – ૬.૪૫ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૪૭ (મુંબઈ)
“રાહુ કાળ” – ૮.૧૫ થી ૯.૪૬
“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.
“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૧૮.૦૯)
“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા ( almanac )
અમૃતઃ ૬.૪૫ – ૮.૧૫
શુભઃ ૯.૪૬ – ૧૧.૧૬
ચલઃ ૧૪.૧૭ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૭
અમૃતઃ ૧૭.૧૭ – ૧૮.૪૮
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૮ – ૨૦.૧૭
લાભઃ ૨૩.૧૭ – ૨૪.૪૬
શુભઃ ૨૬.૧૬ – ૨૭.૪૫
અમૃતઃ ૨૭.૪૫ – ૨૯.૧૫
ચલઃ ૨૯.૧૫ – ૩૦.૪૪
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.
“ મિથુન ( Zodiac signs )“(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.
“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.
“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.
“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.
“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)