Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૯ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અમાસ છે

todays horoscope today 19 december 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 19 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :આજનો દિવસ

૧૯ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨ 

Join Our WhatsApp Community

 

“તિથિ” – અમાસ

 

“દિન મહીમા”

દર્શ અમાસ, અમાવસ્યા, વાકુલા અમાસ, શ્યામઘટા – નાથદ્વારા, વિછુંડો ઉતરે ૨૨ઃ૫૫ પાવાગઢ યાત્રા, કાલબાદેવી યાત્રા (મુંબઈ), ગોવા મુકિત દિન, કુમારયોગ ૩૧ઃ૧૪ થી વ્રજમૂશળયોગ ૨૨ઃ૫૨ સુધી, જવાળામુખી યોગ ૩૧ઃ૧૪ થી 

 

“સુર્યોદય” – ૭.૦૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૩ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૧૪ થી ૧૨.૩૬

 

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૧૦.૫૦)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૫૦ સુધી વૃશ્ચિક ત્યારબાદ રાશી ધનુ રહેશે. 

 

“નક્ષત્ર” – જયેષ્ઠા,મૂળ (૨૨.૫૦)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૦.૫૦)

રાત્રે ૧૦.૫૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે. 

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૭.૦૭ – ૦૮.૨૯

લાભઃ ૦૮.૨૯ – ૦૯.૫૨

અમૃતઃ ૦૯.૫૨ – ૧૧.૧૪

શુભઃ ૧૨.૩૬ – ૧૩.૫૮

ચલઃ ૧૬.૪૨ – ૧૮.૦૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૨૦ – ૨૨.૫૮

શુભઃ ૨૪.૨૬ – ૨૬.૧૪

અમૃતઃ ૨૬.૧૪ – ૨૭.૫૨

ચલઃ ૨૭.૫૨ – ૨૯.૩૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન. 

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

 

“કર્કઃ”(ડ,હ)-

નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે. 

 

“સિંહઃ”(મ,ટ)-

વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ, સ્ત્રીવર્ગને પણ સારું રહે. 

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ  લાભદાયક રહે.   

 

“તુલાઃ”(ર,ત)-

નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય. 

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન. 

 

“મકરઃ”(ખ,જ)-

બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Amavasya 2025: અમાસનો વિશેષ સંયોગ: આજે સાંજે આ 2 જગ્યાએ અચૂક પ્રગટાવો દીવો, પિતૃદોષ થશે દૂર અને ઘરમાં વરસેલી રહેશે લક્ષ્મીજીની કૃપા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Parivartan 2026: 2026માં કેતુનો ખેલ: નક્ષત્ર બદલાતા જ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, શું તમારી રાશિ છે આમાં સામેલ?
Wednesday remedies: જો નસીબ સાથ ન આપતું હોય તો બુધવારે કરો આ ઉપાય, કરિયરથી લઈને બિઝનેસમાં થશે પ્રગતિ
Exit mobile version